બાપુ - મેનેજર

બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:-  આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો? 
હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે  આતો લીફ્ટ છે

No comments:

Post a Comment

Your Comment is really motivating us.We always try to Be Updated.Hope you love this Post.