બાપુ અને ફેસબુક…

એક બાપુની પત્ની મરી ગઈ. તેનો એક મિત્ર બાપુને શાંત કરી રહ્યો હતો.
મિત્ર:- કઈ જોઈએ છે તારે?
બાપુ:- જલ્દીથી લેપટોપ લઇ આવ.
મિત્ર :- કેમ?
બાપુ:- ફેસબુકમાં સ્ટેટ્સ ચેન્જ કરીને ‘સિંગલ’ કરવું છે

No comments:

Post a Comment

Your Comment is really motivating us.We always try to Be Updated.Hope you love this Post.